સુરતના જહાંગીરાબાદ સ્થિત ગ્રીન એરિસ્ટો રેસિડેન્સીમાં રહેતા મયુર દિનેશચંદ્ર દાડમવાળાએ તેમના ઘરમાં જ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ગણનાયકની સ્થાપના કરી છે.(free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.)
