વડોદરા ખાતે માંજલપુર સ્થિત અયોધ્યાનગરમાં રહેતા દીપ ચૌહાણે તેમના ઘરમાં શ્રીજીને મહેમાન બનાવ્યાં છે. ચૌહાણ પરિવારના ગણરાજા માટે દીપ ચૌહાણે સુંદર આયોજન કર્યું છે.(free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.)
Related Articles
ખેડૂત આંદોલનના કારમે દિલ્હી યુપી પર ટ્રાફિકને અસર
ખેડૂત આંદોલનનું જે એક મોટું કેન્દ્ર રહ્યું છે તે દિલ્હી-યુપી સરહદ પર કેટલાક મહત્વના રૂટો પર આજે ખેડૂતોના ભારત બંધના એલાનને કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ગાઝિયાબાદ અને નોઇડાની સરહદોને દિલ્હી સાથે જોડતા કેટલાક માર્ગો પર વાહન વ્યવહારને વ્યાપક અસર થઇ હતી. ગાઝીયાબાદ અને દિલ્હીને જોડતો ધોરીમાર્ગ સાવચેતીના પગલા તરીકે ગાઝીયાબાદ પોલીસે બંધ કરી […]
હિમંત બિસ્વા સરમાના આસામના નવા મુખ્ય મંત્રી
આસામમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મુખ્યમંત્રીના નામના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં રવિવારે હિમંત બિસ્વા સરમાના નામ પર સહમતિ સાધવામાં આવી હતી. હિમંત બિસ્વા સરમા આસામના નવા મુખ્યમંત્રી બનશે. આસામના મુખ્યમંત્રી પદની રેસમાં સર્વાનંદ સોનોવાલ પાછળ રહી ગયા છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનંદ સોનોવાલે જ તેમનું નામ આગળ કર્યું હતું […]
બંગાળના CM મમતા બેનરજી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડશે
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચવાની તૈયારી આદરી દીધી છે. મમતા બેનરજીનો માર્ગ મોકળો કરવા માટે બેઠક પર જીત મેળવનારા ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપધ્યાયે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષે તુરત જ સ્વીકાર કરી લીધો છે. મમતા બેનરજીએ કહ્યુ મેં તેમને પુછ્યુ કે તમે જાતે રાજીનામુ […]