વડોદરાના વડસર રોડ ઉપર ઓરો હાઇટ્સની સામે ડ્રીમ આત્મનમાં રહેતાં પ્રિતેશ બ્રહ્મભટ્ટે ઘરે જ ગણેશોત્સવનું સુંદર આયોજન કર્યું છે. તેમણે ગુફાનો સેટ તૈયાર કર્યો છે અને વિનાયકને તેમાં બિરાજમાન કરાવ્યાં છે. (free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.)
Related Articles
ચીખલીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓ બે કાંઠે
ચીખલી પંથકમાં વધુ ત્રણ ઇંચ વરસાદ વરસતા લોકમાતાઓ બંને કાંઠે વહેવા લાગી હતી. રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અંતિમ તબક્કામાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા મેઘરાજા મંગળવારની રાત્રે આક્રમક મૂડમાં જણાતા હતા અને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો […]
11 જુલાઇ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે
રાજ્યમાં આગામી 11 મી જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ સરકીને આવનારી સિસ્ટમના પગલે ફરીથી ચોમાસુ સક્રિય થઈ શકે છે. રાહત કમિશનર આન્દ્રા અગ્રવાલની અધ્યક્ષતામાં મંગળવારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ ખાતે હવામાન વિભાગના મનોરમા મોહંતી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 11મી જુલાઈ બાદ વરસાદની સંભાવના રહેલી છે. ચોમાસાની […]
ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં 24 સભ્યોનો સમાવેશ કરવા સાથે તેમનો શપથ વિધી સમારોહ ગુરૂવારે રાજભવન ખાતે યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ 24 મંત્રીમંડળના સભ્યોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર શપથ વિધી સમારોહનું સંચાલન ચીફ સેક્રેટરી પંકજકુમારે કર્યુ હતું. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખે આખી રૂપાણી સરકારના તમામ મંત્રીઓની વિકેટ પાડી દેવામાં આવી […]