સુરતના સોનીફળિયા નગરશેઠની પોળ ખાતે રહેતાં નિલય જરીવાળાએ બેકગ્રાઉન્ડમાં રાજસ્થાનના પ્રખ્યાત શ્રીનાથજી મંદિરનું ડેકોરેશન ઉભું કર્યું છે. તેમના શ્રીજીને વધારેમાં વધારે લાઇક કરીને તેમનો ઉત્સાહમાં વધારો કરો.
નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો
Related Articles
ફાયર સેફ્ટી એનઓસી મુદ્દે શૈક્ષણિક સંસ્થાઓને રાહત
રાજ્ય સરકારે રવિવારે ફાયર સેફટીના મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા છે, જે મુજબ ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય […]
મલ્ટિપ્લેક્સ અને જીમને પ્રોપર્ટી ટેક્સમાંંથી મુક્તિ આપવામાં આવી
કોરોના કાળને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ગઈકાલે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટસ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાંથી […]
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ યોજશે વિવનિટ એકઝિબિશન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારતભરમાં સૌપ્રથમ વખત તા.૧૧થી ૧૩ સપ્ટેમ્બર-ર૦ર૧ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટએક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એક્ઝિબિશન’ એ વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેક્ચરર્સનેબીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એક્સક્લુસિવ ફેબ્રિક શો હશે. […]