સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં આવેલા શ્રી બાલ હનુમાન યુવક મંદિર દ્વારા જંગલના રાજા સાથે શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
કોંગ્રેસે રાહુલ ગાંધીના જન્મદિનને સેવા દિન તરીકે ઉજવ્યો
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે 51 વર્ષના થઈ ગયા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીનો જન્મ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારમાં 19 જૂન, 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. દિલ્હી કૉંગ્રેસે આ દિવસને ‘સેવા દિવસ’ તરીકે […]
ભરુચની કોવિડ હોસ્પિટલમાં મધરાતે ભીષણ આગ : 16 લોકોના મોત
રાજ્યમાં હોસ્પિટલોમા આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ભરૂચની જંબસુર બાયપાસ ચોકડી નજીક આવેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં મોડી રાત્રે ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 12 દર્દી અને બે સ્ટાફકર્મી મળી 16 લોકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સિવાય અનેક લોકો દાઝ્યા હોવાથી, મૃત્યુઆંક વધે […]
રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં હાજર રહી કહ્યું મને કંઇ જ ખબર નથી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે સુરત આવ્યા હતા અને ત્યાર બાદ કોર્ટમાં હાજરી આપીને તરત જ પરત દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. તેઓ કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવ્યા હતા. સવારે તેઓ સુરત આવી ગયા હતા અને લંચ લીધા વગર જ દિલ્હી પરત થવા માટે રવાના થઇ ગયા હતા. રાહુલ ગાંધીએ […]