બીલીમોરા ખાતે અનાવિલ મહોલ્લામાં સાંઇ યુવક મંડળ દ્વારા ગામડાના મકાન જેવો સેટ ઉભો કરીને તેમાં ગણપતિજીને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. આ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે તેમની પોસ્ટને વધુમાં વધુ લાઇક કરો.
નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો
Related Articles
વલસાડમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પાણી અડીને જતું હોવાથી વલસાડના મામલતદાર, પાલિકાના સીઓ, પાલિકા પ્રમુખ, એન્જિનર અને રૂરલ પીએસઆઈએ સ્થળ તપાસ કરીને બેરીકેટ લગાવીને પુલ બંધ કરી દીધો હતો. જેને લઈ વાહનચાલકોને વલસાડ ઓવરબ્રિજ […]
15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ – પશ્વિમ ચોમાસાનો કરંટ તૂટયો નથી એટલે કે તેને બ્રેક લાગી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અરબી સમુદ્રમાં અલ નીનો કે લા નીનોની કોઈ અર જોવા મળશે નહીં, એટલે કે દેશના મોટા ભાગના પ્રદેશમાં […]
વીસ્પી ખરાદીએ બીએસએફના જવાનોને ટ્રેનિંગ આપી
સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ BSFના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે. ઝારખંડની રાજધાની રાંચીના હજારી બાગ અને મધ્યપ્રદેશના ગ્વાલિયરના ટેકનપૂર ખાતે આવેલા BSFના ટ્રેનિંગ કેમ્પમાં કમાન્ડોને ઇઝરાઇલની […]