રાજ્યમાં આગામી ડિસે.૨૦૨૨માં યોજાનાર ગુજારત વિધાનસભાની ચૂંટણીનું મેનેજમેન્ટ હવે આઈએએસ અનુપમ આનંદ સંભાળશે. કેન્દ્રિય ચૂટણી પંચ દ્વારા પંસદગી કરાયા બાદ આજે અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. અનુપમ આનંદ અગાઉ સરકારમાં સેક્રેટરી આદિજાતિ વિકાસની જવાબદારી સંભાળતા હતા. હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને સોંપવામા આવી છે.
Related Articles
રાજુલાના પતિએ સુરત આવી પત્નીને બ્લેડ મારી
એક વર્ષથી અલગ રહેતી પત્નીને પતિએ બહાર ફરવા જવાનું કહ્યું હતું, પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાયો હતો અને ‘તારે મારી સાથે નથી રહેવું તો તને જીવતી નહીં રહેવા દઇશ’ કહીને તેણીને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. અમરોલી છાપરાભાઠા શ્રીરામનગર સોસાયટીમાં ફોઇ-ફૂવાના ઘરે રહેતી 21 વર્ષિય પાયલબેનના પ્રેમલગ્ન 2016માં સૌરાષ્ટ્રના રાજુલા ગામે મંદિરમાં રવિભાઇ વરિયાની […]
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે
આગામી તા.28મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગિનેસ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. જીગ્નેશ મેવાણી ઉપરાતં વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર પણ કોંગીમાં જોડાય તેવા ચક્રો ગતિમાન થયા છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ સમગ્ર બાબતે મધ્યસ્થી કરી રહયા છે. જો કે આ મુદ્દે કોંગ્રેસ દ્વ્રારા કોઈ સત્તાવાર જાહેરત કરાઈ […]
સોમવારે રાજ્યમાં કોરોનાના વધુ 1681 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,833 થયો છે. બીજી તરફ આજે 4,721 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં […]