ઉષાકિરણ યુવક મંડળ 245, દિનેશ છીપા 178 લાઇક સાથે આગળ

અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ સ્પર્ધામાં ગ્રુપ કેટેગરીમાં ઉષા કિરણ યુવક મંડળ 245 લાઇક સાથે પહેલા ક્રમે, સાઇ યુવક મંડળ ગલેમંડી સુરત 203 લાઇક સાથે બીજા ક્રમે તેમજ અંબિકા યુવક મંડળ ઉધના મગદલ્લારો સુરત 118 લાઇક સાથે ત્રીજા ક્રમે ચાલી રહ્યાં છે જ્યારે વ્યકિતગત કેટેગરીમાં વડોદરાના દિનેશ છીપા 178 લાઇક સાથે પ્રથમ ધરમપુર માછી ફળિયાના અક્ષય પાટીલ 108 લાઇક સાથે બીજા અને સુરત કોટસફિલરોડના ઇશ્વરલાલ જરીવાલા 77 લાઇક સાથે ત્રીજા ક્રમે ચાલી રહ્યાં છે. દરેક નંબર વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે હજી પણ સમય છે તમારા સ્નેહી સંબંધીઓ પાસે તમારી પોસ્ટ લાઇક કરાવો. ( ખાસ સૂચના …આ સપર્ધા23 સપ્ટેમ્બર સુધી ચાલશે અને ગ્રુપ અને વ્યક્તિગત બંને કેટેગરીમાં 1,2 અને 3 વિજેતા જાહેર કરવામાં આવશે.)

ગ્રુપ કેટેગરી

() ઉષા કિરણ યુવક મંડળ રાવપુરા વડોદરા 245 લાઇક….
() શ્રી સાઇ યુવક મંડળ, ગલેમંડી, સુરત 203 લાઇક….
() અંબિકા યુવક મંડળ ઉધના મગદલ્લારોડ સુરત 118 લાઇક…..
() વડોદરા, મદનઝાંપા, શ્યામદાસ યુવક મંડળ 101 લાઇક….
() ગણદેવી મોહનપુર સત્યમેવ જયતે યુવક મંડળ 98 લાઇક…
() સુરત, મુક્તિગ્રુપ, દેવઆશિષ સોસાયટી મોરાભાગળ 85 લાઇક…
() વડોદરા, નાની તંબોલીવાડ યુવક મંડળ 72 લાઇક…
() નવાપુરા યુવક મંડળ પાદરા 48 લાઇક….
() સુરત, સાઇ કેજી યુવક મંડળ અલથાણ 46 લાઇક…
() સુરત, ફ્રીડમ બર્ડ યુવક મંડળ, દેવ આશિષ સોસાયટી સુરત 35 લાઇક
() બીલીમોરા અનાવિલ મહોલ્લો, સાઇ યુવક મંડળ 30 લાઇક………
() સુરત, સાયણવાલાના રાજા, જે કે નગર 27 લાઇક….
() સુરત વાડીફળિયા ઘંટીશેરી યુવક મંડળ 25 લાઇક….
() કુંભારવાડા યુવક મંડળ વડોદરા 20 લાઇક….
() ચીખલી ડોન્જા તાડકોડ ફળિયા, શ્રી ગણેશ યુવક મંડળ 19 લાઇક…….
() વોક યુવક મંડળ, ભાઠેના સુરત 18 લાઇક….
() સુરત ધાસ્તીપુરા, બાલ હનુમાન યુવક મંડળ 15 લાઇક…
() શ્રી સાંઇ સબૂરી યુવક મંડળ, ઝાંપાબજાર સુરત 13 લાઇક….
() ઇન્દરપુરા હરિજનવાસ ગોલવાડ એસએસ ગ્રુપ 12 લાઇક….
() ચીખલી, તોરવણ, કુકેરી ફળિયા 9 લાઇક …..
() સુરત, પનાસગામ, જેબીએફસી ગ્રુપ 9 લાઇક…….
() વડોદરા, પ્રગતિમંડળ, રાજસ્તંભ 5 લાઇક….
() વડોદરા, રાણાવાસ, સૂર્યમુખી હનુમાન મંદિર 5 લાઇક….

ushakiran-vadodra-akshay-patil-dharampur-first

(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. હજી સ્પર્ધામાં જોડાઇ શકો છો. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132

26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

વ્યક્તિગત કેટેગરી

() વડોદરા, દિનેશ છીપા, લાલ બાગ ચા રાજા 178 લાઇક…
() ધરમપુર માછીવાડફળિયું અક્ષય પાટીલ 108 લાઇક….
() ઇશ્વરલાલ જરીવાલા, કોટસફિલરોડ, સુરત 77 લાઇક….
() વડોદરા, વડસરના પ્રિતેશ બ્રહ્મભટ્ટ 67 લાઇક…
() નીલય જરીવાલા સોનીફળિયા નગરશેઠની પોળ 65 લાઇક….
() વડોદરા માંજલપુરના અમિત ગાંધી 43 લાઇક….
() ઉર્વિશ પટેલ, મહાકાળી સોસાયટી માંજલપુર 33 લાઇક….
() સુરત જહાંગીરાબાદના મયુર દાડમવાલા 33 લાઇક…
() વડોદરા માંજલપુર પૂજન ટેનામેન્ટ અમિત ગાંધી 32 લાઇક
() અંકુર ગાંધી સોનિફળિયા પાણીની ભીંત 29 લાઇક……
() સુરત, ચિરાગ માસ્તર, સિદ્ધિ વિનાયક રેસિડેન્સી 21 લાઇક….
()પાનવાલા પરિવાર જહાંગીરા બાદ 14 લાઇક….
()વડોદરા પ્રથમ રેસિડેન્સ, સુથાર પરિવાર 11 લાઇક….
() અનિલ જરીવાલા, હિન્દુ મિલન મંદીરની ગલી, ગોપીપુરા સુરત 10 લાઇક….
() સુરત ટિમલિયાવાડ, શ્રેયસ સોસાયટીના યશ સંગ્રામ 10 લાઇક…
() મોરાભાગળ દેવઆશિષ સોસાયટી(અક્ષ), સુરત 6 લાઇક….
() સુરત, મનિષ કાપડિયા, સાઇ મોહન રો હાઉસ વડોદ 4 લાઇક…
() સુરત, રાંદેરરોડ, તાડવાડીના રવિ જરીવાળા 4 લાઇક….
() વડોદરા, માંજલપુરના ચૌહાણ પરિવારના રાજા 2 લાઇક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *