સુરતના મોરાભાગળ વિસ્તારમાં દેવ આશિષ સોસાયટીના મુક્તિ ગ્રુપ (પિયુષ પટેલ) દ્વારા વન વગડામાં પથ્થર અને શિલાઓ પર લંબોદરદેવની સ્થાપના કરવામાં આવી છે.આ ગ્રુપના યુવાનોની મહેનતને સફળ બનાવવા તેમની પોસ્ટને વધુમાં વધુ લાઇક કરો. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
