વડોદરાના રાવપુરા ખાતે આવેલા સારંગ પાણી વાડા ખાતે રહેતાં ધવલ ઝલકેએ ઘરમાં જ સુંદર ગુફા બનાવી છે અને ગણપતિનું અદભૂત આયોજન કર્યું છે.(ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)
Related Articles
ખેરગામ આછવણીમાં મહાદેવને સવાલાખ બીલિપત્રનો અભિષેક
પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા ખેરગામના આછવણી ખાતે સવા લાખ બિલીપત્રનો મહાઅભિષે કરાયો હતો. પ્રગટ પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં શરૂ થયેલા શ્રાવણ માસના શુભારંભ અવસરે લઘુરુદ્ર યજ્ઞ પણ કરાયો હતો. દાદાએ આશીર્વચન આપતા કહ્યું કે, શિવ શબ્દ જ કલ્યાણકારી છે, ઝેર પીને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભગવાન શિવની પૂજા કરી તેના આશીર્વાદ મેળવવા […]
ચીખલીના સરૈયા ગામમાંથી દીપડો પાંજરે પૂરાયો
ચીખલી તાલુકાના સરૈયા ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજે લઇ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ સરૈયા ગામના ઝાડી ફળિયા વિસ્તારમાં દીપડો જાહેરમાં અવર – જવર કરતો હોવાનું નજરે ચઢતા વન વિભાગ દ્વારા શુક્રવારના રોજ ઝાડી ફળિયામાં ઇશાલ કરીમભાઇ દિવાનના ઘરની નજીક પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે […]
ચીખલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસતા ડાંગર પકવતાં ખેડૂતોને રાહત
ચીખલી(CHIKHLI) પંથકમાં લાંબા સમય બાદ નોંધપાત્ર ૩.૬૪ ઇંચ જેટલો વરસાદ વરસતા ચોમાસાની જમાવટ થઇ હતી સાથે ખેતીપાકોને પણ મોટી રાહત થઇ છે. ચીખલી સાથે ઉપરવાસમાં પણ સારા વરસાદથી લોકમાતાઓમાં પણ પાણીના સ્તર વધ્યા હતા. તાલુકામાં લાંબા સમયથી વરસાદ મન મૂકીને ન વરસતા ધરતીપુત્રો(FARMER)ની ચિંતા વધવા પામી હતી. છૂટા – છવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર […]