સુરતના જહાંગીરાબાદ નજીક મીનીવિરપૂર પાસે સાગર સંકુલમાં રહેતા નિખીલ જાદવે ગણેશોત્સવનું ઘરમાં જ સુંદર આયોજન અને ડેકોરેશન કર્યું છે.
(ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)
Related Articles
મુંબઇમાં પવન સાથે વરસાદ, બપોર સુધી એરપોર્ટ બંધ
તાઉતે વાવાઝોડાની અસર હવે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. તેના પગલે આજે સવારથી જ મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન ફૂંકાઇ રહ્યો છે. આ દરમિયાન મુંબઇ એરપોર્ટને ત્રણ કલાક માટે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુંબઇમાં બાંદ્રા-વર્સી સી લિંક પર પણ વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. હાલ દક્ષિણ અને […]
મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 100ને પાર
સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં પાંચમી વખત વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. આ ભાવવધારાના પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના પરભાણીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગયું છે. જાહેર ક્ષેત્રની ઈંધણ કંપનીઓ દ્વારા જારી કરાયેલ પ્રાઇસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને […]
દિલ્હી મુંબઇમાં ભારે વરસાદ, ઉત્તરકાશીમાં ત્રણના મોત
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે અને કેટલાક સ્થળોએ વરસાદ (RAIN) રાહતના સમાચાર લઇને આવ્યો છે તો કેટલાક સ્થળોએ આફત લઇને આવ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે તો ચાર લોકો ગુમ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર […]