વડોદરાના મદનઝાંપારોડ સ્થિત શ્યામદાસ ફળિયાના શ્યામદાસ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના મંડપમાં ગણપતિને કરવામાં આવેલો શણગારના ખરેખર દર્શન કરવા જેવા છે. (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો છો. આ સ્પર્ધામાં જોડાવા માટે નામ, મોબાઇલ નંબર, ગણપતિનો એક જ ફોટો તેમજ થીમ મોબાઇલ નંબર 93132 26223 ઉપર વોટ્સએપ કરવાની રહેશે)
