વડોદરાના માંજલપુર ખાતે દરબાર ચોકડી સ્થિત પૂજન ટેનામેન્ટ ખાતે રહેતા અમિત ગાંધીએ ઘરે જ ગણપતિજીને અલૌકિક શણગાર આપ્યો છે. તેમણે વડોદરાના સુવિખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના દરવાજાનો સુંદર સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
કેવડિયા બનશે ઈ-સિટી, બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા : મોદી
આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાકાકરી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં […]
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે સુરત કલેક્ટરે બેઠક યોજી
જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને આજરોજ નવી સિવિલ ખાતેની મેડીકલ કોલેજના સભાખંડમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાબતે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે, ઓકિસજનના જથ્થાનું સતત મોનીટરીંગ થાય, ટ્રાએઝ એરીયા તથા ડેડબોડીનું યોગ્ય મેનેજમેન્ટ, હેલ્પ ડેસ્ક પર દર્દીઓના પરિવારજનોને સચોટ વિગતો […]
નીતીન પટેલના નીવેદનને સીઆર પાટિલનું સમર્થન
ગાંધીનગરમાં વિહિપ દ્વ્રારા નિર્માણ પામેલા ભારત માતાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા નિવેદેનના રાજકિય પ્રત્યાધાત પડયા છે. એક તરફ પ્રદેશ ભાજપની નેતાગીરીએ નીતિન પટેલે કરેલા નિવેદનને સમર્થન આપ્યુ છે. જયારે કોંગ્રેસે તેનો વિરોધ કરીને એવો આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલ ભાગલા પાડો અને રાજનીતિ કરો તેવી રાજનીતિ શરૂ કરી […]