માંજલપુરના અમિત ગાંધીએ તૈયાર કર્યો લક્ષ્મીવિલાસ પેલેસનો મુખ્ય દરવાજો

વડોદરાના માંજલપુર ખાતે દરબાર ચોકડી સ્થિત પૂજન ટેનામેન્ટ ખાતે રહેતા અમિત ગાંધીએ ઘરે જ ગણપતિજીને અલૌકિક શણગાર આપ્યો છે. તેમણે વડોદરાના સુવિખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના દરવાજાનો સુંદર સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *