સુરતના ઇન્દરપુરા હરિજનવાસ ખાતેના એસ એસ ગ્રુપ દ્વારા ગણપતિજી મોર ઉપર બેસીને આકાશમાં વિહાર કરતાં હોય તેવું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે જેના દર્શનનો લહાવો લેવા જેવો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ છેલ્લા […]
વડોદરાનું ઉષાકિરણ મંડળ અને ધરમપુરના અક્ષય પટેલ આગળ
ગ્રુપ મંડળ કેટેગરી —————————– () ઉષા કિરણ યુવક મંડળ રાવપુરા વડોદરા 210 લાઇક() શ્રી સાઇ યુવક મંડળ, ગલેમંડી, સુરત 131 લાઇક() અંબિકા યુવક મંડળ ઉધના મગદલ્લારોડ સુરત 113 લાઇક() ગણદેવી મોહનપુર સત્યમેવ જયતે યુવક મંડળ 92 લાઇક() વડોદરા, મદનઝાંપા, શ્યામદાસ યુવક મંડળ 85 લાઇક() સુરત, મુક્તિગ્રુપ, દેવઆશિષ સોસાયટી મોરાભાગળ 72 લાઇક() વડોદરા, નાની તંબોલીવાડ યુવક […]
રાજ્યમાં ટેટ પાસ કરેલા 47000 બેરોજગાર
ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સરકારી આંકડા ગમે તે કહે પરંતુ ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ કથળી ગઇ હોવાનો દાવો તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ શિત્રણ મંત્રીને લખેલા પત્ર પરથી ફલિત થાય છે. તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને ટેટના ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવા માટે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની પ્રાથમિક […]