અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ સ્પર્ધામાં ગ્રુપ કેટેગરીમાં ઉષા કિરણ યુવક મંડળ 116 લાઇક સાથે પહેલા ક્રમે ચાલી રહ્યાં છે જ્યારે વ્યકિતગત કેટેગરીમાં સુરત સોનીફળિયા નગર શેઠની પોળના નિલય જરીવાળા તેમજ ધરમપુર માછી ફળિયાના અક્ષય પાટીલ 60 લાઇક સાથે પહેલા ક્રમે ચાલી રહ્યાં છે. તમારા મિત્રો, સંબંધીઓ અને પડોશીઓને તમારા મંડળની પોસ્ટની વધુમાં વધુ લાઇક કરાવો અને ઇનામના હકદાર બનો.
ગ્રુપ કેટેગરી
() ઉષા કિરણ યુવક મંડળ રાવપુરા વડોદરા 138 લાઇક
() શ્રી સાઇ યુવક મંડળ, ગલેમંડી, સુરત 116 લાઇક
() અંબિકા યુવક મંડળ ઉધના મગદલ્લારોડ સુરત 99 લાઇક
() ગણદેવી મોહનપુર સત્યમેવ જયતે યુવક મંડળ 81 લાઇક
() નવાપુરા યુવક મંડળ પાદરા 44 લાઇક
() વડોદરા, શ્યામદાસ યુવક મંડળ 42 લાઇક
() બીલીમોરા અનાવિલ મહોલ્લો, સાઇ યુવક મંડળ 27 લાઇક
() ચીખલી ડોન્જા તાડકોડ ફળિયા, શ્રી ગણેશ યુવક મંડળ 17 લાઇક
() કુંભારવાડા યુવક મંડળ વડોદરા 17 લાઇક
() વોક યુવક મંડળ, ભાઠેના સુરત 15 લાઇક
() સુરત વાડીફળિયા ઘંટીશેરી યુવક મંડળ 10 લાઇક
(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. હજી સ્પર્ધામાં જોડાઇ શકો છો. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
વ્યક્તિગત કેટેગરી
() નીલય જરીવાલા સોનીફળિયા નગરશેઠની પોળ 60 લાઇક
() ધરમપુર માછીવાડફળિયું અક્ષય પાટીલ 60 લાઇક
() ઇશ્વરલાલ જરીવાલા, કોટસફિલરોડ, સુરત 55 લાઇક
() અંકુર ગાંધી સોનિફળિયા પાણીની ભીંત 25 લાઇક
()પાનવાલા પરિવાર જહાંગીરા બાદ 8 લાઇક
() અનિલ જરીવાલા, હિન્દુ મિલન મંદીરની ગલી, ગોપીપુરા સુરત 7 લાઇક
() સુરત ધાસ્તીપુરા, બાલ હનુમાન યુવક મંડળ 6 લાઇક
() મોરાભાગળ દેવઆશિષ સોસાયટી, સુરત 4 લાઇક
()વડોદરા પ્રથમ રેસિડેન્સ, સુથાર પરિવાર 3 લાઇક