વડોદરાના પાણીગેટ સ્થિત કુંભારવાડા સ્થિત કુંભારવાડા યુવક મંડળ દ્વારા હિમાલયની પર્વતમાળા બનાવી તેમાં ગણનાયકને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
જાણો ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા કરોડનું વેક્સિનેશન
કોરોનાકાળ શરૂ થતાંની સાથે જ દેશની જુદી જુદી ફાર્માસ્યુટિકલ કંપનીઓ વેક્સિન બનાવવાની શોધમાં લાગી ગઇ હતી અને અનેક પરિક્ષણમાંથી પસાર થયા પછી દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ વેક્સિનના ઓછા ઉત્પાદનના કારણે તેની ગતિ મંદ પડી છે. તેમ છતાં ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી અન્ય રાજ્ય કરતાં સારી કહી શકાય તેમ છે. […]
રેપ કેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો ભાઇ સંડોવાતા ભાજપના દેખાવ
શહેરના કાપોદ્રા વિસ્તારમાં વોર્ડ નંબર-4 ના આપ(AAP)ના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાએ એક ડિવોર્સી મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોય, મેહુલ વાવલિયાની ધરપકડ થવાની ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટી(AAM AADMI PARTY) ના નગરસેવકના ભાઈ દ્વારા મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવતા જ ભાજપના કાર્યકર્તાઓએ શુક્રવારે હીરાબાગ સર્કલથી પગપાળા ચાલીને હીરાબાગ વિસ્તારમાં […]
કોરોનામાં ગુજરાતમાં 776 બાળકો નિસહાય બન્યા
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી રાજયમાં બાળ સહાય યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે.ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરનાં ૭૭૬ બાળકોને દરમહિને […]