(અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા) ચીખલી તાલુકાના ડોન્જા તાડકોડ ફળિયાના શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા બાજ અને દળિયાનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મંડળનો ઉત્સાહ વધારવા તેમની પોસ્ટને વધુમાં વધુ લાઇક કરો બેસ્ટ ઓફ લક ( ખાસ નોંધ..આ સ્પર્ધામાં જોડાવા માટે 93132 26223 ઉપર ગણપતિનો ફોટો, મંડળ કે વ્યક્તિગત નામ, સંપૂર્ણ સરનામું અને જો થીમ આધારીત ડેકોરેશન હોય તો થીમની ડિટેઇલ વોટ્સએપ કરવાની રહેશે. આ સ્પર્ધામાં જોડાવા માટે કોઇ જ એન્ટ્રી ફી નથી)




