સુરત પોલીસે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતાં છ લોકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 12 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા. આ કાંડમાં સંડોવાયેલા કલ્પેશરણછોડભાઈ મકવાણા (ઉ.વ. ૨૩ રહે : એ -૩૮૬ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ),(ઉ.વ : ૨૧ રહે . ઘર નં : ૭૧ મુક્તિધામ સોસાયટી પુણાગામ),શૈલેષભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ. ૨૯ રહેઃ ઘર નં :૭૮ લક્ષ્મીપાર્ક સોસાયટી ગોડાદરા), નીતીનભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ : ૨૫) ,યોગેશભાઈ બચુભાઈ કવાડ (ઉ.વ : ૨૪ રહે . ઘર નં : ૨૪૫ સંતોષીનગર સોસાયટી પુણાગામ),વિવેક હીંમતભાઇ ઘામેલીયા (ઉ.વ.૨૯ ધંધો : -મેડીકલ સ્ટોર્સ રહે.બી -૧૦૩ , સૌરાષ્ટ્ર પેલેસ , ઉતરાણ મોટા વરાછા)ની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
Related Articles
તૌકતેએ ગુજરાતને ધમરોળ્યું, 17ના મોત
ગુજરાતમાં સોમવારે રાત્રે ઉનાથી પ્રવેશેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ પડ્યો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને લીધે રાજ્યમાં 17 લોકોના મોત થયાની માહિતી મળી છે. ઉપરાંત સંખ્યાબંધ ઘરો અને ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા છે. તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી રાજસ્થાન તરફ […]
ગુજરાતના સાડા ત્રણ કરોડ લોકોને વિના મૂલ્યે અન્ન વિતરણનો પ્રારંભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો હતો. અન્ન વિતરણ કાર્યક્રમમાં વચ્યુઅલ રીતે સહભાગી થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે. રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ઇ-સંવાદ પણ […]
ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે : પદ્મદર્શન વિજયજી
જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો […]