વડોદરાના માંજલપુર વિસ્તારમાં સીતાબાગ પાસે આવેલી જયશ્રી મહાકાળી સોસાયટીમાં રહેતા ઉર્વિશ પટેલે રામેશ્વરમાં જેમ ભગવાન રામે શિવજીની પૂજા કરી હતી તેમ શ્રીજી હિમાલય પર શિવલિંગની પૂજા કરતાં હોય તેવો ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. આ યુવાનને આસ્થાને બિરદાવવા તેમને વધુમાં વધુ લાઇક આપો અને અપાવો. મહાકાળી સોસાયટીના દરેક મકાનમાંથી આ યુવાનને લાઇક મળવી જોઇએ.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
