સુરતના અલથાણ ખાતે આવેલા કેનાલરોડ પર શિમ્ફોની રેસિડેન્સી પાસે સાઇ કેજી યુવક મંડળ દ્વારા રાજા મહારાજાના મહેલ જેવા ભવ્ય સેટમાં દેવાધિદેવ વિધ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. આ યુવાનોની ભક્તિને પ્રણામ છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
ચીને તાઇવાન તરફ 28 ફાઇટર જેટ ઉડાવ્યા
ચીને સ્વશાસિત ટાપુ તાઇવાન તરફ આજે વિક્રમી ૨૮ ફાઇટર જેટ વિમાનો ઉડાડ્યા હતા એમ આ ટાપુના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ચીને લગભગ રોજીંદા ધોરણે વિમાનો મોકલવાનું શરૂ કર્યું તેના પછી શક્તિનું આ સૌથી મોટું પ્રદર્શન છે. તાઇવાનના હવાઇ દળે ચીનની આ હિલચાલના જવાબમાં પોતાના કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સીસને તૈનાત કર્યા હતા અને ટાપુના […]
મમતાનાં સલાહકાર અલપન સામે કાર્યવાહી, કારણદર્શક નોટિસ
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળનાં પુર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કારણદર્શક નોટિસ મોકલી છે, કેન્દ્ર સરકારએ ત્રણ દિવસમાં પોતાનો જવાબ આપવા કહ્યું છે, તે ઉપરાંત અલપન વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) પણ લગાવવામાં આવી છે. કેન્દ્રએ એક પત્ર લખ્યો કે પીએમ મોદી વાવાઝોડા યાસથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરવા માટે હવાઇ મુસાફરી કરવા માટે કલાઇકુંડા એરફોર્સ […]
મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પણ કોરોનાની એન્ટ્રી, માતા પિતા પોઝિટિવ
જીવલેણ કોરોના વાયરસ મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનનાં માતા-પિતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમને રાંચીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોકટરોના મતે, હાલ ધોનીના પિતા પાનસિંહ અને માતા દેવિકા દેવીની હાલત બરાબર છે. ઓક્સિજનનું સ્તર પણ સામાન્ય છે. રાહતની વાત છે કે ચેપ ફેફસામાં પહોંચ્યો નથી. સીટી […]