સુરતના રાંદેરરોડ સ્થિત તાડવાડી ખાતે લીલાવિહાર સોસાયટીની સામે કૃષણનગરમાં રહેતા રવિ જરિવાલાએ પ્યોર માટીના ગ્રીન ગણેશાનું આયોજન કરીને પ્રદુષણ મુક્તિનો સંદેશ આપવાની કોશિશ કરી છે. (free entry) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.
Related Articles
દુનિયાના લોકોમાં હવે કોરોના માટે જાગૃતિ આવી રહી છે : નરેન્દ્ર મોદી
21 જૂલાઇને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયા ભરમાં કરવામાં આવે છે. ભારતના ઋષી મુનિઓ વર્ષોથી યોગ કરતાં આવ્યા છે અને સંતો મહંતો યોગને પણ સાધનાનો જ એક ભાગ ગણે છે. ભારત પાસે દુનિયો આપવા માટે બે જ વસ્તુઓ છે જેમાં એક છે યોગ અને બીજુ […]
મેહુલ ચોક્સીને લાવવા ભારતે ડોમેનિકામાં વિમાન મોકલ્યું
ભારત સરકારે પંજાબ નેશનલ બેન્ક લોન કૌભાંડના ફરાર આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેના પ્રયાસો વધારે તેજ બનાવ્યા છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતના અધિકારીઓએ બેક ચેનલ વાતચીતમાં ડોમિનિકાને કહ્યુ છે કે, મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય નાગરિક છે અને તેની સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ કાઢી છે.તેને ભારતને સોંપી દેવો જોઈએ.આ પહેલા એન્ટીગુઆ અને બારબુડાના […]
વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રોની સભાને રૂબરૂ સંબોધે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભાને રૂબરૂ સંબોધન કરે તેવી અપેક્ષા છે એમ યુએન દ્વારા સંભવિત વકતાઓની બહાર પાડવામાં આવેલ એક પ્રોવિઝનલ યાદી પરથી જાણવા મળે છે. આ યાદી અને કાર્યક્રમ બદલાઇ શકે છે અને યુનાઇટેડ નેશન્સના વડામથકે વિશ્વ નેતાઓની હાજરી હાઇ લેવલ વાર્ષિક સત્ર માટે નોંધપાત્ર રીતે કોવિડ-૧૯ની વૈશ્વિક […]