વડોદરા ખાતે પાણીગેટ દરવાજા રાણાવાસના જય સુર્યમુખી હનુમાન બાળ યુવક મંડળ દ્વારા કેદારનાથ ધામનું ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોએ ભારે જહેમત ઉપાડીને આ સેટ તૈયાર કર્યો છે જે અભિનંદનને પાત્ર છે. (free entry)(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.
Related Articles
સુરત જહાંગીરાબાદના સાગર સંકુલના નિખીલ જાદવનો અલૌકિક ગણેશોત્સવ
સુરતના જહાંગીરાબાદ નજીક મીનીવિરપૂર પાસે સાગર સંકુલમાં રહેતા નિખીલ જાદવે ગણેશોત્સવનું ઘરમાં જ સુંદર આયોજન અને ડેકોરેશન કર્યું છે.(ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)
23 જવાનોને શહીદ કરનાર હિડમા છે કોણ જાણો?
હિડમાનો જન્મ તે સમયના મધ્યપ્રદેશ અને હાલમાં છત્તીસગઢમાં પડતાં સુકમા જિલ્લાના જગરગુંડા ગામમાં 51 વર્ષ પહેલા થયો હતો. તેનું આખુ નામ માંડવી હિડમા ઉર્ફે ઇદમુલ પોડિયામ ભીમા છે. હિડમા બસ્તરનો રહેવાવાળો એક માત્ર આદિવાસી લિડર છે બાકી બધા જ નક્સલવાદી લિડર મૂળ આંધ્રપ્રદેશના છે. હિડમા નક્સલીઓની સૌથી ખૂંખાર બટાલિયનનો લિડર છે. તેના ત્રણ ભાઇ અને […]
કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા
વિતેલા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર(MAHARASTRA)ના મજબૂત નેતા અને કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમને સારવાર માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલ (LILAVATI H0SPITAL) માં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમની તબિયત લથડવાના સમાચાર વહેતા થતાં જ તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં […]