સુરતના રાંદેરરોડ સ્થિત તાડવાડી ખાતે લીલાવિહાર સોસાયટીની સામે કૃષણનગરમાં રહેતા રવિ જરિવાલાએ પ્યોર માટીના ગ્રીન ગણેશાનું આયોજન કરીને પ્રદુષણ મુક્તિનો સંદેશ આપવાની કોશિશ કરી છે. (free entry) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.
Related Articles
ટ્વિટરનો યુટર્ન ભાગવત સહિતના નેતાઓનાં એકાઉન્ટ પર બ્લ્યુ ટીક રિસ્ટોર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક ટ્વિટરએ હટાવી દેતા ખાસ્સો વિવાદ થયો છે. હવે ટ્વિટર તરફથી સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યુ હતું કે જે એકાઉન્ટમાં લોકો આ 6 મહિનાથી વધુ સમય સુધી એક્ટિવ નથી, એના કારણે બ્લ્યુ ટીક હટાવી દેવામાં આવ્યુ છે. મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લ્યુ […]
ભારતમાં કોરોનાના અનેક કેસ વણશોધાયેલા રહે છે
ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલા કેસની સામે ૩૦ કેસો એવા છે કે જે શોધાયા વગરના રહ્યા છે કે ચુકી જવાયા છે, એમ આઇસીએમઆરના ચોથા સેરો-સર્વેનું એક સ્વતંત્ર રોગચાળાશાસ્ત્રી ડો. ચંદ્રકાંત લહેરીયા દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ જણાવે છે. આ જાહેર આરોગ્ય નિષ્ણાતે પોતાનું વિશ્લેષણ ટ્વીટર પર મૂક્યું છે જેમાં તેમણે દર્શાવ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલ […]
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા નિયંત્રણો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત […]