સુરત જિલ્લાના માંગરોળના લીમોદરા ગામના ગણેશ યુવક મંડળ દ્રારા ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમનો ઉત્સાહ વધારવા વધુંમાં વધુ લાઇક આપો. લીમોદરાના ભાર્ગવ પટેલ ગયા વર્ષના વિજેતા પણ છે. (ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)




