સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં આવેલા શ્રી બાલ હનુમાન યુવક મંદિર દ્વારા જંગલના રાજા સાથે શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં 31નાં મોત
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સોમવારે હાઇવે પર એક પેસેન્જર બસ ટ્રેલર ટ્રક સાથે ટકરાતાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી, મોટે ભાગે મજૂર હતા જેઓ ઇદ-ઉલ અઝાની ઉજવણી માટે તેમના વતન જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. જ્યારે લાહોરથી આશરે 430 કિલોમીટર […]
વર્ષ 2019-20માં ભાજપને મળ્યું 750 કરોડનું દાન
દેશના મુખ્ય શાસક પક્ષ ભાજપને વર્ષ ૨૦૧૯-૨૦માં કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી કુલ રૂ. ૭પ૦ કરોડ દાનમાં મળ્યા હતા એમ તેણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા પોતાના ફાળાના અહેવાલમાંથી જાણવા મળે છે. કોર્પોરેટ કંપનીઓ અને વ્યક્તિગત દાતાઓ તરફથી રાજકીય પક્ષોને મળતા દાનના ચાર્ટમાં સતત સાતમા વર્ષે ભારતીય જનતા પક્ષ ટોપ પર આવ્યો છે. ૨૦૧૯-૨૦માં ભાજપે જે […]
આકારણી મુદ્દે બીલીમોરા પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર આમને સામને
બીલીમોરા (BILIMORA) નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ(BJP)ના શાસકો આમને સામને આવી ગયા છે. વિવાદના મૂળમાં પોતાને આકારણી કરવાની સત્તા હોય પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોએ ચીફ ઓફિસરની આ સત્તા સામે પડકાર ફેંકતા મામલો સુરતની પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ચીફ ઓફિસર લઈ જતાં કમિશનરે પાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી છે.સુરત ખાતે આવેલી પાલિકાની દક્ષિણ ઝોનના […]