વડોદરાના વાઘોડિયારોડ ખાતે પરિવાર કોસિંગ ખાતે હાર્મની હાઇટ્સ પાછળ પ્રથમ રેસિડેન્સી ખાતે રહેતા અમિત સુથારે પોતાના ઘરમાં સાળંગપુર હનુમાનદાદાના સ્વરૂપમાં શ્રીજીને શણગાર્યા છે. સુથાર પરિવારના આ ગણપતિના દર્શન તમે રૂબરૂ નહીં કરી શકો તો અમારા માધ્યમ થકી કરી શકો છો.(ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો છો. આ સ્પર્ધામાં જોડાવા માટે નામ, મોબાઇલ નંબર, ગણપતિનો એક જ ફોટો તેમજ થીમ મોબાઇલ નંબર 93132 26223 ઉપર વોટ્સએપ કરવાની રહેશે)
