વડોદરાના માંજલપુર ખાતે દરબાર ચોકડી સ્થિત પૂજન ટેનામેન્ટ ખાતે રહેતા અમિત ગાંધીએ ઘરે જ ગણપતિજીને અલૌકિક શણગાર આપ્યો છે. તેમણે વડોદરાના સુવિખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના દરવાજાનો સુંદર સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
જેરૂસલેમમાં યહુદી ધર્મસ્થળને આગચંપી, આરબોની કાર પર વળતાં હુમલા
સપ્તાહોથી ચાલી રહેલ પેલેસ્ટાઇનીઓ અને ઈઝરાયેલીઓ વચ્ચેના સંઘર્ષે અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જ્યાં ભારે લડાઇ ફાટી નીકળી છે તે ગાઝાની સરહદે ભૂખરા રંગના ધુમાડાના ગોટે ગોટા દેખાઇ રહ્યા છે અને ગાઝામાં ઠેર ઠેર નુકસાન પામેલી ઇમારતો સહિત વિનાશના દ્રશ્યો દેખાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર બની ગયેલી આ લડાઇમાં ડઝનબંધ લોકો […]
રાજ્યમાં કોરોનામાં 174નાં મોત
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 14,120 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આજે અમદાવાદશહેરમાં 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 174 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 6830 થયા છે. સુરતશહેરમાં 16, અમદાવાદશહેરમાં 26, વડોદારમાં 11, રાજકોટમાં 9, જામનગરમાં 14, જૂનાગઢમાં […]
રાજય સરકાર એક સરખી પાર્કિગ નીતિ નક્કી કરે : સુપ્રીમ
સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ચની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના આદેશમાં ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે એકસરખી પાર્કિગ નીતિ અમલમાં મૂકવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ દ્વારા એવુ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના મેટ્રો સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી […]