સુરતના અલથાણ ખાતે આવેલા કેનાલરોડ પર શિમ્ફોની રેસિડેન્સી પાસે સાઇ કેજી યુવક મંડળ દ્વારા રાજા મહારાજાના મહેલ જેવા ભવ્ય સેટમાં દેવાધિદેવ વિધ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. આ યુવાનોની ભક્તિને પ્રણામ છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
