(અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા) સુરતના સોનીફળિયા વિસ્તારમાં આવેલા પાણીની ભીંત ખાતે રહેતા અંકુર ગાંધીએ તેમના ઘરમાં જ ઝૂંપડીની થીમ પર ગણેશજીનું સુંદર આયોજન કર્યું છે. આ ગણેશ ભક્તનો ઉત્સાહ વધારવા તેમના ગણપતિને વધુમાં વધુ લાઇક આપો ( ખાસ નોંધ..આ સ્પર્ધામાં જોડાવા માટે 93132 26223 ઉપર ગણપતિનો ફોટો, મંડળ કે વ્યક્તિગત નામ, સંપૂર્ણ સરનામું અને જો થીમ આધારીત ડેકોરેશન હોય તો થીમની ડિટેઇલ વોટ્સએપ કરવાની રહેશે. આ સ્પર્ધામાં જોડાવા માટે કોઇ જ એન્ટ્રી ફી નથી)
Related Articles
વાડીફળિયા ઘંટીશેરીમાં જાજરમાન સેટ
સુરતના વાડીફળિયા વિસ્તારમાં ઘંટીશેરીમાં ઘંટી શેરી યુવક મંડળ દ્વારા ગણપતિનો ભ્વયાતિભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ચેમ્બર ઓફ કોમર્સના પ્રદર્શનનું મંત્રી દર્શના જરદોષ ઉદ્ઘાટન કરશે
ભારતમાં સૌપ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૧થી ૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એક્ઝિબિશનન– ર૦ર૧’નું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કેન્દ્રના ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં […]
સુરત મોરાભાગળના અક્ષે જાતે ગણપતિની મૂર્તિ તૈયાર કરી
સુરતના રાંદેરના મોરાભાગળ ખાતેની દેવા આશિસ સોસાયટીમાં રહેતા અક્ષે ઘરે જાતે જ માટીની શ્રીજીની મૂર્તિ તૈયાર કરી છે અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો છે. ( free entry : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લેવા માટે મંડળ, ઘરે સ્થાપના કરી હોય તો ઘર અને શાળા કે ઓફિસમાં સ્થાપના કરી હોય તો નામ, સરનામું, […]