કામરેજના વિહાણ અને ચોર્યાસીના કુંભારિયાના વિનોદભાઇ નટવરભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે. તેમનું બેસણું લૌકિક રિવાજ કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી. વલસાડના મદનવાડ ખાતે રહેતા વિણાબેન અરવિંદભાઇ પટેલનું તારીખ 13 જૂન 2021ના રોજ નિધન થયું છે.વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું બેસણું કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી.
Related Articles
મુક્તિગ્રુપ મોરાભાગળ સુરત દ્વારા અલૌકિક લાઇટિંગ ડેકોરેશન
સુરતના મોરાભાગળ વિસ્તારમાં દેવ આશિષ સોસાયટીના મુક્તિ ગ્રુપ (પિયુષ પટેલ) દ્વારા વન વગડામાં પથ્થર અને શિલાઓ પર લંબોદરદેવની સ્થાપના કરવામાં આવી છે.આ ગ્રુપના યુવાનોની મહેનતને સફળ બનાવવા તેમની પોસ્ટને વધુમાં વધુ લાઇક કરો. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું […]
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના: હવામાન વિભાગ
ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ અને માઇનસ 5 ટકાના માર્જિન સાથે 98 ટકા રહેશે. ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, […]
અપહરણ કેસના આરોપી 22 વર્ષે ઝડપાયા
આજથી 22 વર્ષ પહેલા ત્રણ ભાણેજે જમીનના ઝઘડામાં પોતાના મામાનું અપહરણ કરાવી માર મારવા માટે 20 હજારમાં સોપારી આપી હતી. બાદમાં અપહરણ કરાવી તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી 10 હજારની ખંડણી માંગી હતી. ક્રાઈમ બ્રાંચે અપહરણ કરનાર ગોકુળ ભરવાડને તો ઝડપી પાડ્યો હતો. પરંતુ સોપારી આપનાર ત્રણેય આરોપી ફરાર હતા. દિવાળી માટે તેમના વતન […]