કેટરીનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઘરમાં જ આઈસોલેટેડ છું. જરૂરી મેડિકલ સૂચનાઓનું પાલન કરી રહી છું. હું વિનંતી કરું છું કે મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. મહેરબાની કરીને સાવચેત રહો, સંભાળ રાખો.’
Related Articles
ધો. 12ની પરીક્ષા અંગે રાજ્યો પાસેથી સૂચન મંગાવતી કેન્દ્ર સરકાર
કોરોના કાળમાં ધો. 12ની પરીક્ષા તેમજ ત્યારબાદ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા યોજવા અંગે કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્યોના શિક્ષણમંત્રીઓ તેમજ અધિકારીઓ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને 25 મે સુધીમાં લેખિત સુચન આપવા જણાવ્યું છે. સીબીએસઈ બોર્ડના ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આગામી 1લી જૂને જાહેર થઈ શકે છે.કેન્દ્રીય શિક્ષણ […]
અફઘઆનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની યુએઇમાં હોવાનો ખુલાસો
સંયુક્ત અરબ અમીરાતનું કહેવું છે કે, તેમણે ‘માનવતાવાદી કારણો’ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને સ્વીકાર્યા છે. તાલિબાની કાબુલ નજીક પહોંચ્યાની સાથે જ ગની અફઘાનિસ્તાનથી દેશ છોડીને ભાગી ગયા હતા. યુએઈની સરકાર સંચાલિત ડબ્લ્યુએએમ ન્યૂઝ એજન્સીએ બુધવારે આપેલા નિવેદનમાં તે નથી જણાવવામાં આવ્યું કે, ગની દેશમાં કઈ જગ્યાએ છે. તેમણે દેશના વિદેશ મંત્રાલયને […]
પીએમ કેર્સ ઓક્સિકેર સિસ્ટમના દોઢ લાખ યુનિટ ખરીદશે
રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે. આ સિસ્ટમને બે રૂપરેખામાં વિક્સાવાઇ છે. મૂળ આવૃત્તિમાં 10 લિટરનું એક ઑક્સિજન સિલિન્ડર, એક પ્રેસર રેગ્યુલેટર કમ ફ્લો કન્ટ્રૉલર, એક […]