સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.


સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.
વેસુ જૈન સંઘ સ્થિત ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં સંવત્સરી મહાપર્વ નિમિત્તે બારસાસૂત્રનું વાંચન થયું હતું. આ પાવન પ્રસંગે વર્ષમાં એકવાર પણ ઉપાશ્રયનું પગથિયું નહીં ચડનાર આવા દિવસે ખાસ આવતા હોય છે. વર્ષ દરમિયાન થયેલા વૈમનસ્યનું વિસર્જન કરવાની આ અપૂર્વ ક્ષણ છે. પાપોનું પ્રક્ષાલન કરવા માટેનો આ અનેરો અવસર છે. ભૂલોને ભૂલી જવાનું […]
પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક […]
અડાજણમાં આવેલા ફ્લેટના મૂળ માલિકો દ્વારા સોસાયટીના લેટર પેડ ઉપર બોગસ સહી સિક્કા કરી ફ્લેટ ઉપર લોન મેળવવામાં આવી હતી. આ ફ્લેટ અડાજણ ખાતે શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા યાર્ન દલાલને વેચી દેવાયો હતો. આ ફ્લેટ ઉપર લીધેલી 15 લાખની લોન નહીં ભરતાં ફાયનાન્સ કંપનીએ ફ્લેટના કબજાની નોટિસ મોકલતા તેમની સાથે 15 લાખની છેતરપિંડી થઈ હોવાની જાણ […]