સુરતના વાડીફળિયા વિસ્તારમાં ઘંટીશેરીમાં ઘંટી શેરી યુવક મંડળ દ્વારા ગણપતિનો ભ્વયાતિભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
કોટસફિલરોડના ઇશ્વરલાલ જરીવાલાના ટોય ટ્રેનમાં શ્રીગણેશ
સુરતના કોટસફિલરોડ ઉપર આવેલા અપનાબજારની સામે રહેતા ઇશ્વરલાલ ઝીણાભાઇ જરીવાલાએ તેમના ઘરમાં શ્રીજીની સ્થાપના કરી છે અને તેમાં ટોય ટ્રેનનું અદભૂત દ્રશ્ય ઉભું કર્યું છે. આ ગણપતિના દર્શનનો લાભ એક વખત ભક્તોએ અવશ્ય લેવો જોઇએ (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ […]
સુરતમાં વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પ
કોરોના મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્પાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને રસીકરણના છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે આજરોજ રવિવારના દિવસે સુરત મહાનગરપાલિકા અને જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્ષટાઈલ, વાણિજ્યિક સંસ્થાઓ, જીમ, કોચિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લીધી […]
હવે માસ્ક સિવાય ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ નહીં થાય
રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના […]