વડોદરાના રાવપુરા ખાતે દુલીરામ પેંડાવાલાની સામે ઉષાકિરણ બિલ્ડીંગના ઉષા કિરણ યુવક મંડળ અદ્દલોઅદ્દલ અને આબેહુબ ગણેશોત્સવ માટે ઉષાકિરણ ચાલું નિર્માણ કર્યું છે. વડોદરાના આ ગણપતિનો શણગારના દર્શન અમે દુનિયાના તમામ દેશોમાં રહેતા ગુજરાતીઓ સબસ્ક્રાઇબરને ઘર બેઠા કરાવીએ છીએ.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
