સુરતના રાંદેરના મોરાભાગળ ખાતેની દેવા આશિસ સોસાયટીમાં રહેતા અક્ષે ઘરે જાતે જ માટીની શ્રીજીની મૂર્તિ તૈયાર કરી છે અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો છે. ( free entry : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લેવા માટે મંડળ, ઘરે સ્થાપના કરી હોય તો ઘર અને શાળા કે ઓફિસમાં સ્થાપના કરી હોય તો નામ, સરનામું, ગણપતિજીનો ફોટો અને થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરો..ઓલ ધ બેસ્ટ)
Related Articles
રાજ્યમાં મંગળવારે કોરોનાના 3794 કેસ નોંધાયા
રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના […]
હવે રાજ્યમાં સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે
કોરોનાના કેસો હવે ઘટીને 695 સુધી આવી જતાં રાજ્ય સરકારે મીની લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવા નિર્ણય લીધો છે. તા. ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, આ નિયંત્રણો તા. ૧૧ જૂનથી ૨૬મી જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની […]
અંબાજી દાંતા ફોર લેન ખૂલ્લો મુકતા નિતીન પટેલ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો, ત્રિશુળિયા ઘાટ ઉપર બનાવાયેલા વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નીતિન પટેલે વધુમાં શક્તિપીઠ અંબાજી […]