સુરત સ્થિત ગલેમંડી ખાતે આવેલા શ્રીસાઇ યુવક મંડળે સમુદ્રનો સુંદર સેટ ઉભો કર્યો છે જે ખૂબ જ અદભૂત છે. આ મંડળના યુવાનોએ શ્રીજીને બિરાજમાન કરાવવા સુંદર સેટ બનાવવા ભારે જહેમત કરી છે.
(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
સુરતમાં કબરો ખોદવા માટે જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો
કોરોના સંક્રમણને જાણે નાત-જાત ધર્મ સાથે કોઇ લેવાદેવા ન હોય તેમ એક પછી એક જુદા જુદા ધર્મોના લોકોને મોતની આગોશમાં લઇ રહ્યો છે. જેમ શહેરની સ્મશાન ભૂમિઓમાં સતત ગેસની ભઠ્ઠીઓ ચાલુ રહેતા ચીમનીઓ ઓગળી રહી છે તેવી જ સ્થિતિ શહેરના કબ્રસ્તાનોમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એક વ્યકિત માટે એક કબર ખોદવા પાછળ […]
વડોદરાના સુથાર પરિવારના શ્રીજીનું સાળંગપુર હનુમાન સ્વરૂપ
વડોદરાના વાઘોડિયારોડ ખાતે પરિવાર કોસિંગ ખાતે હાર્મની હાઇટ્સ પાછળ પ્રથમ રેસિડેન્સી ખાતે રહેતા અમિત સુથારે પોતાના ઘરમાં સાળંગપુર હનુમાનદાદાના સ્વરૂપમાં શ્રીજીને શણગાર્યા છે. સુથાર પરિવારના આ ગણપતિના દર્શન તમે રૂબરૂ નહીં કરી શકો તો અમારા માધ્યમ થકી કરી શકો છો.(ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો […]
રાજ્યના 10 હજાર પોલીસ જવાન બોડીબોર્ન કેમેરાથી સજ્જ થશે
સાબરકાંઠા જિલ્લા રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે. જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય. સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે […]