ઉધના મગદલ્લારોડના અંબિકા યુવક મંડળના ફ્લોરલ થીમ પર શ્રીગણશે

ઉધના મગદલ્લારોડ પર રાધાક્રિષ્ણા સોસાયટી નજીક આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી વિભાગ 1 ના અંબિકા યુવક મંડળ (સમીર લંકાપતિ) દ્વારા ફ્લોરલથીમ પર અદભૂત દૂંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળની પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી ગણેશભક્તોનો ઉત્સાહ વધારો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *