સુરતના સાયણવાળાના ગણપતિ જે જે કે નગર સોસાયટી ખાતે આવેલા છે તેમના દ્વારા તિરૂપતિ બાલાજીની થીમ ઉભી કરવામાં આવી છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
ગુજરાતમાં 25 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ
ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને […]
ચીખલીના તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયાં
ચીખલી પંથકમાં સતત મેઘમહેર વચ્ચે વધુ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચીખલી અને ઉપરવાસમાં સતત વરસાદથી લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીના સાદકપોર અને તલાવચોરા સ્થિત જુના લો-લેવલ પુલ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન મેઘાનું જોર વધ્યું હતુ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાત્રિના બાર વાગ્યાના […]
ગુજરાતમાં અત્યાર સુધી 3.50 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ર કરોડ ૬૪ પ૭ હજાર ૪૩૯ને પ્રથમ ડોઝ અને ૮પ લાખ ૪૩ હજાર પ૯પને બીજો ડોઝ […]