સુરત સ્થિત સુમુલ ડેરી રોડ પર બડા ગણેશ મંદિર પાસેની જૂની પુષ્પકુંજ સોસાયટીમાં અષ્ટવિનાયકને જાજરમાન રીતે બીરાજમાન કરાવવામાં આવ્યાં છે. અહીં બાજ અને દળિયાનો ઉપયોગ કરીને અદભૂત દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. (ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)
Related Articles
નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ હોય તો ગણેશભક્તોને કેમ નહીં?
સાર્વજનિક ગણેશોત્સવને આડે હવે માત્ર બે મહિના જેટલો જ સમય બચ્યો છે. આ ઉત્સવ ભલે આઝાદીની ચળવળની જાગૃતિ માટે શરૂ કરવામાં આવ્યો હોય પરંતુ હવે તેની સાથે ધાર્મિક લાગણી એટલી હદે જોડાઇ ગઇ છે કે, 10 દિવસ સુધી શ્રીજીની આરાધના કરવા માટે યુવાઓ હંમેશા તત્પર રહેતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્સવ શરૂ થાયે તેના છ […]
ગુજરાતમાં લેન્ડગ્રેબિંગ હેઠળ 345 ગુના
રાજયમાં અમલી બનેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વિવિધ જિલ્લાઓમાં 345 જેટલી FIR દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ અરજીઓમાં સરકારી અને ખાનગી મળી કુલ 28 કરોડ […]
મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં
સમગ્ર દેશમાં કોરોના પછી થતાં મ્યુકરમાઈકોસિસનાં સૌથી વધુ ૨૨૮૧ એકલા ગુજરાતમાં જ નોંધાયા છે. ગુજરાતમાં આ દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ રાજયમાં મ્યુકરમાઈકોસિસના કારણે ૭૦ દર્દીઓનાં મોત થયા છે. બ્લેક ફંગસ તરીકે ઓળખાતો આ રોગ ખાસ કરીને હવે બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. દાંત, મોઢાના ભાગે સોજો આવવાના લક્ષણો ધરાવતો આ રોગ […]