સુરતના મોરાભાગળ વિસ્તારમાં આવેલી દેવઆશિષ સોસાયટીના ફ્રીડમબર્ડ્સ યુવક મંડળ દ્વારા ભવ્ય મહેલમાં અષ્ટવિનાયકને બિરાજમાન કરાવી અનોખું લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ગ્રુપના યુવાનોની ભક્તિ ધન્યતાને પ્રાપ્ત છે.
(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
