કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે.
Related Articles
ચીનના રોવરનુ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ
લશ્કરી મોરચે અમેરિકાને હંફાવી રહેલા ચીને હવે અવકાશી ક્ષેત્રે પણ હરણફાળ ભરવા માંડી છે. ચીન માટે આજનો દિવસ મહત્વનો છે. ચીનનુ જુરોંગ નામનુ રોવર સાત મહિનાની અંતરીક્ષની મુસાફરી બાદ અને ત્રણ મહિના સુધી મંગળની ભ્રમણકક્ષાની પરિક્રમા કર્યા બાદ મંગળ પર ઉતરાણ કરવામાં સફળ રહ્યુ છે. ઉતરાણ વખતેની સાત મિનિટ સૌથી મહત્વની હતી. જોકે આ આકરી […]
કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા
વિતેલા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર(MAHARASTRA)ના મજબૂત નેતા અને કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમને સારવાર માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલ (LILAVATI H0SPITAL) માં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમની તબિયત લથડવાના સમાચાર વહેતા થતાં જ તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં […]
IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં UAEમાં રમાડાશે
કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે. બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્તનિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલાએપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી […]