સુરત સ્થિત સુમુલ ડેરી રોડ પર બડા ગણેશ મંદિર પાસેની જૂની પુષ્પકુંજ સોસાયટીમાં અષ્ટવિનાયકને જાજરમાન રીતે બીરાજમાન કરાવવામાં આવ્યાં છે. અહીં બાજ અને દળિયાનો ઉપયોગ કરીને અદભૂત દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. (ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)
