વડોદરા ખાતે માંજલપુર સ્થિત અયોધ્યાનગરમાં રહેતા દીપ ચૌહાણે તેમના ઘરમાં શ્રીજીને મહેમાન બનાવ્યાં છે. ચૌહાણ પરિવારના ગણરાજા માટે દીપ ચૌહાણે સુંદર આયોજન કર્યું છે.(free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.)
Related Articles
ત્રીજા કે ચોથા મોર્ચાની ભાજપ સામે ટક્કર લેવાની તાકાત નથી : પ્રશાંત કિશોર
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર અને ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર વચ્ચે થયેલી બેઠક બાદ અનેક રાજકીય અટકળો શરૂ થઇ ગઇ હતી. આ બંને વચ્ચે 15 દિવસમાં બે બેઠક થતાં અનેક તર્કવિતર્ક વહેતા થઇ ગયા હતા. એવી અટકળો શરૂ થઇ હતી કે, ત્રીજા મોર્ચાની રચનામાં વિપક્ષો પ્રશાંત કિશોરનો ઉપયોગ કરી શકે છે અને તેના માટે […]
મહારાષ્ટ્રના થાણેમાં બિલ્ડિંગનો સ્લેબ પડતાં 7નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા 7 લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]
મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપચંદ્ર પાંડેયની નિમણૂક
આગામી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ચૂંટણી પંચને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે ધીરે ધીરે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમણ ચાલી રહ્યું હોવાથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઇ અડચણ નહીં પહોંચે તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરમિયાન સરકારે મંગળવારે અનુપચંદ્ર પાંડેયની ચૂંટણી કમિશનર […]