સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં ચિરાગ માસ્તરે ખૂબ જ મહેનતથી ગણપતિનું મયુરાસન તેમજ ઘંટની ડિઝાઇન દ્વારા ખૂબ જ આકર્ષક ડેકોરેશન કર્યું છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
અગ્નિપથ ન્યૂઝ આયોજીત ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 2021નું પરિણામ
( અગ્નિપથ ન્યૂઝ આયોજીત ગણપતિ ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા – 2021માં મંડળ કેટેગરીમાં વડોદરાના રાવપુરાનું ઉષાકિરણ યુવક મંડળ પ્રથમ, ગલેમંડી સુરતનું શ્રી સાઇ યુવક મંડળ દ્વીતિય ક્રમે તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું લીમોદરા ગણેશ યુવક મંડળ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયું છે. જ્યારે વ્યક્તિગત કેટેગરીમાં વડોદરાના દિનેશ છીપાએ પ્રથમ, વડોદરા, વડસરના પ્રિતેશ બ્રહ્મભટ્ટે બીજો અને […]
જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જુનાગઢના પ્રવાસે છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત […]
PM નરેન્દ્ર મોદીની ગુજરાતને રૂ. 1,000 કરોડની સહાયની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર, અમરેલી, ઉના, ગીર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું હવાઈ નિરક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હાથ ધરી હતી. આ બેઠક બાદ સાંજે પીએ મોદીએ ગુજરાતને તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1,000 કરોડની […]