શુક્રવારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. મે મહિનામાં રિકવરી રેટમાં 20 ટકાનો વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ આ 25 દિવસમાં એક લાખથી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેન્ડ મુજબ આગામી 15મી જૂન સુધી દૈનિક નવા કેસ 300થી પણ ઓછા આવશે અેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક લાખ એક્ટિવ કેસના ઘટાડામાં 76 હજારથી પણ વધારે ચાર મોટા શહેરોમાં છે.
Related Articles
ચીખલીના તોરવણમાં ભવ્ય ગણેશોત્સવ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તોરવણ ગામ કુકેરીફળિયાના યુવાનો દ્વારા ગણપતિજીનો અદ્વિતિય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ જુસ્સા બદલ આ ગ્રુપના યુવાનો અભિનંદનને પાત્ર છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
સુશિલ કુમારને હવે રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો
ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા પહેલવાન સુશીલ કુમારની હત્યા કેસમાં ધરપકડ થયા બાદ હવે રેલવે દ્વારા પણ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સુશીલ કુમારની ધરપકડ સાથે જ તેના સસ્પેન્શનની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. મંગળવારે રેલવે દ્વારા તેના સસ્પેનશનની જાણકારી આપવામાં આવી છે. પોલીસની ધરપકડ બાદ તરત જ તેને નોકરી પરથી […]
GOOD NEWS : ઝાયડસ કેડિલાએ બાળકોની રસીના ઉપયોગની મંજૂરી માગી
દેશ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કપરાકાળમાંથી પસાર થઇ રહ્યો છે. પહેલી લહરમાં લોકડાઉનમાં લોકોએ ભારે સામનો કરવો પડ્યો હતો. નવેમ્બર 2020માં તેની અસર થોડી ઓછી થઇ હતી પરંતુ જાન્યુઆરીના અંત સુધીમાં તો ફરીથી કોરોનાની બીજી લહેરે માથું ઊંચકવા માંડયું હતું. કોરોનાની બીજી લહેર તો એટલી બધી ખતરનાક હતી કે લોકો મોત તરફ જવા માટે જાણે […]