બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટની દરખાસ્ત ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં અત્યારે 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ગાઇડલાઇન જલ્દી જાહેર કરવામાં આવશે.
Related Articles
ભારતને ઓક્સિજન જનરેટર અને વેન્ટિલેટર આપશે ફ્રાન્સ
અત્યારે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. ચીન, સાઉદી અરેબિયા, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. હવે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ પણ લંબાવ્યો છે. ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની આ લડાઇમાં […]
મુંબઇમાં ભારે વરસાદ, એરપોર્ટના રનવે પણ પાણી ભરાયાં
ગુરૂવારે રાતથી જ મુંબઇ(MUMBAI)ને વરસાદે રીતસરનું ઘમરોળી નાંખ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમાન પાણી ભરાયાં છે. ગુરુવારે રાતથી શરૂ થયેલો વરસાદ(RAIN) સમગ્ર દિવસ દરમિયાન પણ યથાવત રહેવા પામ્યો છે. ઓફિસ જવા માટે પણ લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું શરૂ થયું ત્યાર પછી બીજી વખત વરસાદે આવી ધમાકેદાર […]
જાણો રાજ્યસભા અધ્યક્ષ વૈકયા નાયડુ થયાં કેમ થયા ભાવુક?
સંસદના ધમાકેદાર ચોમાસુસત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલા હંગામાના કારણે રાજ્યસભાના અધ્યક્ષ વૈકૈયા નાયડું ભાવુક થઇ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષના વર્તનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, સંસદમાં જે થઇ રહ્યું છે તેનાથી તેઓ ખૂબ જ દુ:ખી છે. મંગળવારે જ્યારે કેટલાક સાંસદો ટેબલ પર આવ્યા તો ગૃહની ગરિમાને નુકસાન થયું છે અને હું આખી રાત ઊંઘી […]