મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.
Related Articles
રાજ્યમાં મે મહિનામાં એક્ટિવ કેસ 1 લાખ ઘટ્યા
શુક્રવારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. મે મહિનામાં રિકવરી રેટમાં 20 ટકાનો વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ આ 25 દિવસમાં એક લાખથી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેન્ડ મુજબ આગામી 15મી જૂન સુધી દૈનિક નવા […]
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કોરોનાને આપી માત
કોરોના સંક્રમણને લીધે એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ૮૮ વર્ષીય મનમોહન સિંહને ૧૯ એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મનમોહન સિંહને હળવો તાવ હતો અને તે બાદ તપાસ કરાવવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.ડૉ. મનમોહન સિંહ કોરોના […]
ભારતના દિવ્યાંગ ખેલાડીઓએ વગાડ્યો પેરાલ્મિપિકમાં ડંકો
અવની લેખાએ મહિલાઓની 50 મીટર રાયફલની સ્પર્ધામાં કાસ્યપદક જીતીને ઇતિહાસ રચી નાંખ્યો છે. તેમણે ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને કાસ્ય પદક મેળવી લીધો છે. તે દરમિયાન તેમણે 445.9નો સ્કોર કર્યો હતો અને મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. ટોકિયો પેરાલ્મિકમાં આ અવનીનો બીજો મેટલ છે. આ પહેલાં તેઓ ગોલ્ડ જીતી ચૂક્યાં છે. આ ઉપરાંત નોઇડાના જિલ્લાધિકારી […]