સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.


સુરતના અઠવાલાઇન્સ ખાતે લાલબંગલા અંજનશલાકા ખાતે રહેતા ચિરાગ ભીખાભાઇ મંગળદાસ શાહ ચાણસ્માવાળાનું તારીખ 13 જૂન 2021ના રોજ નું નિધન થયું છે.
મજુરાગેટના દયાળજી આશ્રમ અધ્યાત્મ નગરી ખાતે શુક્રવારના રોજ ભગવંતોની પાવન નિશ્રામાં 59 દીક્ષાથીઓેને મુહૂર્ત પ્રદાન થયા હતા. દીક્ષા યુગપ્રવર્તક સૂરિરામચંદ્ર તથા સૂરિશાંતિચંદ્રના ધર્મ પ્રભાવક સામ્રાજ્યમાં આજે દીક્ષાધર્મ મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપાત્ર યોગતિલકસૂરિશ્વરજી, મોટા સાહેબજી સૂરિજિનચંદ્રના દિવ્ય આશિષ ઝીલી 59 દિક્ષાર્થીઓ એ સિંહ ગર્જનાથી દિક્ષાના સંકલ્પની ઘોષણા કરી હતી. તેઓને જૈનાચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી, યોગતિલકસૂરીશ્વરજી, કુલરત્નસૂરીશ્વરજી, પુણ્યપ્રભસૂરીશ્વરજી, હ્રીંન્કારપ્રભસૂરીશ્વરજી, […]
અડાજણમાં આવેલા ફ્લેટના મૂળ માલિકો દ્વારા સોસાયટીના લેટર પેડ ઉપર બોગસ સહી સિક્કા કરી ફ્લેટ ઉપર લોન મેળવવામાં આવી હતી. આ ફ્લેટ અડાજણ ખાતે શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા યાર્ન દલાલને વેચી દેવાયો હતો. આ ફ્લેટ ઉપર લીધેલી 15 લાખની લોન નહીં ભરતાં ફાયનાન્સ કંપનીએ ફ્લેટના કબજાની નોટિસ મોકલતા તેમની સાથે 15 લાખની છેતરપિંડી થઈ હોવાની જાણ […]
પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક […]