દેશમાં અત્યારે કોરોનાના તાંડવ વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશના મોટાભાગના રાજ્યોની અંદર લોકો ઓક્સિજન અને જરુરી દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી ચુકી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી છે. દેશમાં ઓક્સિજન અને દવાઓની અછતને લઇને કેન્દ્ર સરકારે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે આજે દવાઓ અને ઓક્સિજન વિતરણ માટે 12 સભ્યોની એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું ગઠન કર્યુ છે.
Related Articles
દેશને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા
ત્રણ મહિલા જજો સહિત નવ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક આજે કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સપ્ટેમ્બર ૨૦૨૭માં બનવા માટેની હરોળમાં છે. રાષ્ટ્રપતિ કોવિંદે દેશની સર્વોચ્ચ અદાલતના આ નવા ન્યાયાધીશોના નિમણૂક પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ૩૪ ન્યાયાધીશોની નિમણૂકની જોગવાઇ છે અને તે રીતે જોતા હજી ત્યાં […]
હથિયારના લાયસન્સ સંદર્ભે સીબીઆઇના 40 ઠેકાણે દરોડા
વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાન બિન-રહીશ નાગરિકોને બનાવટી દસ્તાવેજોના આધારે ૨.૭૮ લાખ કરતા વધુ લાયસન્સો જારી કરવાના કેસ સંદર્ભમાં સીબીઆઇએ આજે જમ્મુ અને કાશ્મીર તથા રાષ્ટ્રીય રાજધાનીમાં ૪૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ શોધખોળ ઓપરેશનો જમ્મુ, શ્રીનગર, ઉધમપુર, રાજૌરી, અનંતનાગ તથા દિલ્હીમાં આઇએએસ અધિકારીઓ સહિતના જાહેર સેવકોની કચેરીઓ અને રહેણાક પરિસરોમાં હાથ ધરવામાં આવ્યા હતા. શસ્ત્ર લાયસન્સ […]
IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં UAEમાં રમાડાશે
કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે. બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્તનિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલાએપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી […]